Hans hata te Halya gaya Lyrics
શ્રી કાનદાસ બાપુ
હંસ હતાં તે હાલ્યા ગયા, મરીને દીધાં માંગ,
અભાગી જીવ અનેક જે, કુટીલ હરદાનાં કાગ;
કુટીલ હરદાનાં કાગ, સંગત ક્યાં જઈ કરીએ,
વરતીને વૈરાગણ કરીને મરત લોકમાં ફરીએ;
શબદ પારખું ભેટશે તે'દી લેશે ભગતિમાં ભાગ,
"સવો" કહે સંત હાલ્યા ગયા, મરીને દીધાં માંગ.
#BhajanVANI



Comments
Post a Comment