Bhajan Vina Mari Bhukh Nahi Bhange Lyrics
Singer: Kirtidan Gadhavi
હે ભજન વિનાની મારી ભૂખ નહિ ભાંગે હાં...
હે સમરણ વિના મારી તલબ ન જાય રામા
મૈં ફૂડા ને મારા સદગુરુ સાચા હાં...
હે સાચો ધણી મારો રણુંજાનો રાય રામા
પાંખ વિના પંખી કેમ કરી ઊડશે હાં...
હે જળ બિન મછીયાનાં કોણ રે હવાલ રામા
બનીઠનીને વ્હાલો વાટે ને ઘાટે હાં...
હે આવંતા મેં દીઠા અસવાર રામા
મક્કા મદીના મકરાણાને ઘોડા હાં...
હે આવંતા મેં દીઠા અસવાર રામા
હરિનાં ચરણે "ભાટી હરજી" રે બોલ્યા હાં...
હે સેવકનાં રુદિયામાં રહેજો મારા નાથજી
#BhajanVANI



Comments
Post a Comment